નવી દિલ્હી:IPL 2026હવે લીગ સ્ટેજની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે ત્યારે તમામ10ટીમોના કપ્તાનોના પ્રદર્શનનો રિપોર્ટ કાર્ડ સામે આવ્યો છે. આ સીઝનમાં જ્યાં શ્રેયસ અય્યર અને રજત પાટીદાર જેવા કપ્તાનોએ ધમાકેદાર દેખાવ કર્યો છે,ત્યાં બીજી તરફ હાર્દિક પંડ્યા,અજિંક્ય રહાણે અને ઋષભ પંત જેવા દિગ્ગજ ખેલાડીઓ કપ્તાન તરીકે અને વ્યક્તિગત ખેલાડી તરીકે પણ ફ્લોપ સાબિત થયા છે. શ્રેયસ અય્યર અને રજત પાટીદારનો દબદબો: પંજાબ કિંગ્સના કપ્તાન શ્રેયસ અય્યરે આ સીઝનમાં શાનદાર નેતૃત્વ કર્યું છે. તેમની ટીમે8માંથી7મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. અય્યરે પોતે પણ309રન બનાવી4અર્ધશતક ફટકાર્યા છે. તેવી જ રીતેRCBના કપ્તાન રજત પાટીદારે200ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી મિડલ ઓર્ડરમાં તરખાટ મચાવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઈશાન કિશને312રન સાથે શાનદાર શરૂઆત અપાવી છે,જ્યારે પેટ કમિન્સે કપ્તાની સંભાળતા જ ટીમમાં પ્રાણ ફૂંક્યા છે. ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલે પણ373રન સાથે સાતત્ય જાળવી રાખ્યું છે. રહાણે અને હાર્દિક પંડ્યાના પ્રદર્શન પર ઉઠ્યા સવાલો:
IPL 2026: કેપ્ટનનું પર્ફોર્મન્સ રિપોર્ટ કાર્ડ જાહેર, કેટલાક ચમકી રહ્યા છે જ્યારે અન્ય સંઘર્ષ કરી રહ્યા છે
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.