Achira News Logo
Achira News

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારત પ્રથમ વોર્મ-અપ મેચ માટે તૈયાર

Sandesh
T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારત પ્રથમ વોર્મ-અપ મેચ માટે તૈયાર
Full News
Share:

T20 વર્લ્ડકપ 2026ની પહેલી મેચ 7 ફેબ્રુઆરીએ રમાશે. આ પહેલા હાલમાં વોર્મ-અપ મેચો ચાલી રહી છે. હવે ટીમ ઈન્ડિયા પણ તેની પહેલી વોર્મ-અપ મેચ રમવા માટે તૈયાર છે. આ પહેલા ઈન્ડિયા A ટીમ યુએસએ સામે રમી હતી. પરંતુ હવે જ્યારે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની એ જ ટીમ મેદાનમાં ઉતરશે, જે ટીમ વર્લ્ડકપમાં રમતી જોવા મળશે. તે પહેલાં મેચ ક્યારે અને ક્યાં છે તે જાણો. આ સિવાય મેચ કેટલા વાગ્યે શરૂ થશે તે જાણો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારત પ્રથમ વોર્મ-અપ મેચ માટે તૈયાર | Achira News