Achira News Logo
Achira News

અચાનક હવામાનમાં ફેરફારને કારણે આણંદ જિલ્લામાં ભારે પવન ફૂંકાયો છે અને ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો છે

Akila News
અચાનક હવામાનમાં ફેરફારને કારણે આણંદ જિલ્લામાં ભારે પવન ફૂંકાયો છે અને ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો છે
Full News
Share:

આણંદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેમાં વલ્લભ વિદ્યાનગર, કરમસદ અને બાકરોલ સહિત આણંદ શહેર, મોગરી અને વલાસણ વિસ્તારોમાં તીવ્ર પવન સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અચાનક ફૂંકાયેલા જોરદાર પવનના કારણે વલ્લભ વિદ્યાનગરના પ્રગતિ મંડળ નજીક વૃક્ષની ડાળીઓ ધરાશાયી થઈ ગઈ હતી. તૂટેલી ડાળીઓ રસ્તા પર પડતા થોડો સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. બાદમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાટમાળ દૂર કરીને રસ્તો ફરીથી ખુલ્લો કર્યો હતો, જેથી વાહનવ્યવહાર સામાન્ય બન્યો. હતો

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અચાનક હવામાનમાં ફેરફારને કારણે આણંદ જિલ્લામાં ભારે પવન ફૂંકાયો છે અને ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો છે | Achira News