મુંબઈ:મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેસુનેત્રા પવારના નામ પર મહોર વાગી છે.28જાન્યુઆરી, 2026ના રોજ બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં પક્ષના દિગ્ગજ નેતા અજિત પવારના આકસ્મિક અવસાન બાદ સર્જાયેલી નેતૃત્વની ખાલી જગ્યા હવે તેમના પત્ની સુનેત્રા પવાર ભરશે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર,ટૂંક સમયમાં જ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સંકટના સમયે પક્ષે દાખવી એકતા: અજિત પવારના અવસાનથી માત્ર પરિવાર જ નહીં પણ આખી પાર્ટી આઘાતમાં હતી. જોકે,પક્ષને વિખેરાઈ જતો બચાવવા માટે નેતાઓએ ઝડપી નિર્ણયો લીધા છે. સુનેત્રા પવારે31જાન્યુઆરીએ મહારાષ્ટ્રનાપ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રીતરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો હતો. હવે તેમને સંગઠનની કમાન સોંપીને પક્ષના કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રફુલ પટેલ અને સંગઠનનો ટેકો:
અજિત પવારના અચાનક નિધન બાદ સુનેત્રા પવાર બનશે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.