Achira News Logo
Achira News

અંજાર મ્યુનિસિપાલિટીએ રસ્તાના નામ બદલવા, ડોગ કાસ્ટ્રેશન અને વિકાસલક્ષી યોજનાઓના એજન્ડાને મંજૂરી આપી

Kutch Mitra
અંજાર મ્યુનિસિપાલિટીએ રસ્તાના નામ બદલવા, ડોગ કાસ્ટ્રેશન અને વિકાસલક્ષી યોજનાઓના એજન્ડાને મંજૂરી આપી
Full News
Share:

અંજાર,તા.તા.3 :અંજાર નગરપાલિકાને મંગળવારેમળેલી સામાન્ય સભામાં મુખ્ય રોડને આઇકોનિક ગૌરવપથ માર્ગ બનાવવા તેમજ એનિમલ બર્થ કંટ્રોલરૂલ્સ અંતર્ગત શ્વાનનું ખસીકરણ અને વિવિધ ગ્રાન્ટોમાંથી વિકાસનાં કામો હાથ ધરવા સહિતનાએજન્ડાઓને મંજૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીની અધ્યક્ષતામાંમળેલી સામાન્ય સભામાં શાસક પક્ષના નેતા નીલેશગિરિ ગોસ્વામીએ એજન્ડાઓનું વાંચન કર્યુંહતું

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Kutch Mitra

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અંજાર મ્યુનિસિપાલિટીએ રસ્તાના નામ બદલવા, ડોગ કાસ્ટ્રેશન અને વિકાસલક્ષી યોજનાઓના એજન્ડાને મંજૂરી આપી | Achira News