Achira News Logo
Achira News

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ડ્રગ્સની હેરફેરમાં વધારો, બેની ધરપકડ

Divya Bhaskar
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ડ્રગ્સની હેરફેરમાં વધારો, બેની ધરપકડ
Full News
Share:

કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર સાબરમતી સાઇડની સીડી પાસે બિહારના અંકિતકુમાર મંટુ ગોસ્વામી (19) અને એક કિશોરને પોલીસે 6 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસને શંકા જતાં સ્થળ પર એફએસએલની ટીમ બોલાવાઈ હતી. પ્રાથમિક પરીક્ષણમાં આ માદક પદાર્થ ‘ રેલવે સ્ટેશનેથી 6 માસમાં 50 કિલો ગાંજો મળ્યોઅમદાવાદ રેલવે સ્ટેશન કેટલાક સમયથી નશાના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહ્યું છે. 6 મહિનાના આંકડા મુજબ રેલવે પોલીસ અને એસઓજીએ 8થી 10 કેસ નોંધ્યા છે. જેમાં 50 કિલોથી વધુ ગાંજો અને અન્ય કેફી દ્રવ્યો જપ્ત કરાયા છે. પોલીસની માહિતી મુજબ આ તમામ કિસ્સામાં 70 ટકા નશાનો જથ્થો ઓરિસ્સા (પુરી), પશ્ચિમ બંગાળ અને બિહારથી આવતી લાંબા અંતરની ટ્રેનો મારફતે અમદાવાદ લાવવામાં આવે છે. આ સમય દરમિયાન 15થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ડ્રગ્સની હેરફેરમાં વધારો, બેની ધરપકડ | Achira News