Achira News Logo
Achira News

અમદાવાદના ઝૂલતા જિલ્લા પંચાયત ચોક વિસ્તારમાં ખાનગી બેંકમાં ભીષણ આગ લાગી

Sandesh
અમદાવાદના ઝૂલતા જિલ્લા પંચાયત ચોક વિસ્તારમાં ખાનગી બેંકમાં ભીષણ આગ લાગી
Full News
Share:

બેંકમાં આગ લાગી શહેરના સૌથી વ્યસ્ત ગણાતા જિલ્લા પંચાયત ચોક વિસ્તારમાં મોડી રાત્રે એક ખાનગી બેંકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સદનસીબે, ઘટના સમયે બેંક બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ADVERTISEMENT મળતી માહિતી મુજબ, જિલ્લા પંચાયત ચોક સ્થિત યશ બેંક (Yes Bank) ની શાખામાં મોડી રાત્રે અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રાત્રિનો સમય હોવાથી રસ્તા પર લોકોની અવરજવર ઓછી હતી, પરંતુ નજીકના સુરક્ષાકર્મીઓએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat India Astrology World Opinion Sports Ahmedabad: ટેક્સ ન ભરનારા વાહન માલિકો સામે RTOની કડક કાર્યવાહી, 8,300 કોમર્શિયલ વાહનો બ્લેકલિસ્ટ

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદના ઝૂલતા જિલ્લા પંચાયત ચોક વિસ્તારમાં ખાનગી બેંકમાં ભીષણ આગ લાગી | Achira News