Achira News Logo
Achira News

અમદાવાદની મહિલાએ પુત્રના હઠીલા સ્વભાવને કારણે આત્મહત્યા કરી

Divya Bhaskar
અમદાવાદની મહિલાએ પુત્રના હઠીલા સ્વભાવને કારણે આત્મહત્યા કરી
Full News
Share:

માંગરોળના આંત્રોલી ગામના એક મહિલાને પતિએ દિકરાને ત્યાં આંટો દેવા જવાની ના પાડતા ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. માંગરોળ તાલુકાના આંત્રોલી ગામના 45 વર્ષીય મંજુબેન અરજણભાઈ કેશવાલાને તેના અમદાવાદ ખાતે રહેતા દીકરાને ત્યાં આંટો દ મહિલા જીદી અને હઠીલા સ્વભાવ હોવાથી અવારનવાર ગુસ્સે થઈ જતા જેથી પોતાને લાગી આવતા મંજુબેને સોમવાર ની વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મહિલાના આપઘાતની જાણ થતા શીલ પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને મૃતકના પુત્ર રામભાઇના નિવેદન આધારે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદની મહિલાએ પુત્રના હઠીલા સ્વભાવને કારણે આત્મહત્યા કરી | Achira News