Achira News Logo
Achira News

અમદાવાદની શાળાઓ અને વિધાનસભા સંકુલને ધમકીભર્યા મેઇલ મોકલ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી

Akila News
અમદાવાદની શાળાઓ અને વિધાનસભા સંકુલને ધમકીભર્યા મેઇલ મોકલ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી
Full News
Share:

વિધાનસભા બાદ અમદાવાદની શાળાઓને પણ ઉડાવી દેવાની ધમકી આજે સવારે ગાંધીનગર વિધાનસભા સંકુલને ઉડાવી દેવાની ધમકી મળ્‍યા બાદ અમદાવાદની મહારાજા અગ્રેસર અને કેલોરેક્‍સ સ્‍કૂલને ધમકી ભર્યો મેલ મળતા સ્‍થાનિક પોલીસે તપાસ ચાલુ કરી છે. (વિજય વસાણી અકિલા)

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદની શાળાઓ અને વિધાનસભા સંકુલને ધમકીભર્યા મેઇલ મોકલ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી | Achira News