Achira News Logo
Achira News

અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહી, ગુજરાતના ખેડૂતોને રાહત

Akila News
અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહી, ગુજરાતના ખેડૂતોને રાહત
Full News
Share:

અમદાવાદ : ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં લગભગ 5 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે, જ્યારે હવામાં ખાસ ફેરફાર ન થવાને કારણે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી, જેના કારણે ખેડૂતોની ચિંતા વધેલી છે

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહી, ગુજરાતના ખેડૂતોને રાહત | Achira News