Achira News Logo
Achira News

અમદાવાદમાં બાજરી મહોત્સવ અને નેચરલ ફાર્મર માર્કેટ-2026નો શુભારંભ કરાયો

Akila News
અમદાવાદમાં બાજરી મહોત્સવ અને નેચરલ ફાર્મર માર્કેટ-2026નો શુભારંભ કરાયો
Full News
Share:

અમદાવાદ તા.૨૧ : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડિયો સંદેશ દ્વારા સૌને મિલેટ મહોત્સવના પ્રારંભે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રાજ્યના સૌ નાગરિકોને ‘શ્રી અન્ન’નો ઉપયોગ વધારીને તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદમાં બાજરી મહોત્સવ અને નેચરલ ફાર્મર માર્કેટ-2026નો શુભારંભ કરાયો | Achira News