નવીદિલ્હી:અમેરિકાનારાજકારણમાંઅનેખાસકરીનેવૈશ્વિકસંરક્ષણનીતિમાંડોનાલ્ડટ્રમ્પઅત્યારેસૌથીમોટાવળાંકપરઉભાછે.આંતરરાષ્ટ્રીયબાબતોનાનિષ્ણાતોનુંમાનીએતો,ટ્રમ્પપાસેહવેમાત્રબેજરસ્તાબચ્યાછે:કાંતોકોઈએવુંઅસંભવમિલિટ્રીઓપરેશનપારપાડવુંજેદુશ્મનોનાદાંતખાટાકરીદે,અથવાતોએવીકોઈવૈશ્વિકસમજૂતીકરવીજેઅત્યારસુધીઅશક્યમનાતીહતી. મધ્ય-પૂર્વમાંઅમેરિકાઅનેઈઝરાયેલે૨૮ફેબુ્રઆરીએઈરાનસામેશરૂકરેલુંયુદ્ધ૮એપ્રિલથીઅટકેલુંછે.ત્યારપછીપાકિસ્તાનમાંશાંતિમંત્રણાનોનિષ્ફળપ્રયત્નથઈગયોછે.આસિવાયઈરાનદ્વારાહોર્મુઝનીખાડીપરનાકાબંધીસામેઅમેરિકાએઈરાનનાબંદરોપરનાકાબંધીકરેલીછે.આસામ-સામીનાકાબંધીવચ્ચેઅમેરિકાઅનેઈરાનવચ્ચેબીજાતબક્કાનીશાંતિમંત્રણાથઈશકીનથીઅનેત્યારથીઅમેરિકાઅનેઈરાનધાક-ધમકીવચ્ચેપરસ્પરશાંતિપ્રસ્તાવોઆપીરહ્યાછે. ઈરાનનારિવોલ્યુશનરીગાર્ડ્સેકહ્યુંકે,અમેરિકનપ્રમુખટ્રમ્પપાસેયુદ્ધવિરામઅંગેનિર્ણયલેવાનોસમયઘટીગયોછે.તેમણેઆમાટેચીન,રશિયાઅનેયુરોપનાવલણમાંઆવેલાફેરફારટાંક્યાહતા.આસાથેઈરાનેપ્રમુખટ્રમ્પને૧૪સૂત્રોનોશાંતિપ્રસ્તાવમોકલ્યોહતો.ઈરાનેકહ્યું,બંનેપક્ષોવચ્ચેપેન્ડિંગમુદ્દાનો૩૦દિવસમાંઉકેલઆવવોજોઈએઅનેયુદ્ધવિરામનેલંબાવવાનાબદલેયુદ્ધસમાપ્તકરવાપરધ્યાનઆપવુંજોઈએ.તહેરાનનાપ્રસ્તાવમાંઈરાનનીસરહદેથીઅમેરિકનસૈન્યદળોનેપાછાહટાવવા,નાકાબંધીદૂરકરવી,ઈરાનનીજપ્તસંપત્તિઓનેમુક્તકરાવવીઅનેપ્રતિબંધહટાવવાનોસમાવેશથાયછે.સાથેલેબનોનસહિતબધાજમોરચાપરયુદ્ધસમાપ્તકરવાઅનેહોર્મુઝનીખાડીમાટેએકનવાતંત્રપરસહમતીનોપણઉલ્લેખકરાયોહતો.
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પે સૈન્ય કાર્યવાહીની કરી હાકલ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.