Achira News Logo
Achira News

અમેરિકી નૌકાદળે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ઓઇલ ટેન્કર'બેલા 1'ની અટકાયત કરી

Akila News
અમેરિકી નૌકાદળે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ઓઇલ ટેન્કર'બેલા 1'ની અટકાયત કરી
Full News
Share:

નવીદિલ્હી:ઉત્તરએટલાન્ટિકમહાસાગરમાંરશિયનધ્વજધરાવતાઓઈલટેન્કર'Bella 1'નેજપ્તકરવાનીઅમેરિકાનીકાર્યવાહીએવૈશ્વિકરાજકારણમાંગરમાવોલાવીદીધોછે.આઓપરેશનમાંબ્રિટનેઅમેરિકાનેસંપૂર્ણસૈન્યસમર્થનપૂરુંપાડ્યુંછે,જેનાકારણેરશિયારોષેભરાયુંછે.બ્રિટિશસંરક્ષણમંત્રાલયેસત્તાવારપુષ્ટિકરીછેકેઆસૈન્યસહયોગઅમેરિકાનાવિશેષઅનુરોધપરઅનેઆંતરરાષ્ટ્રીયકાયદાનીમર્યાદામાંરહીનેપૂરોપાડવામાંઆવ્યોહતો.આઓપરેશનદરમિયાનયુકેનીરોયલનેવીનુંજહાજRFA Tideforceઅમેરિકનદળોનેસતતઓપરેશનલસપોર્ટઆપીરહ્યુંહતું,જ્યારેબ્રિટિશરોયલએરફોર્સ(RAF)એસમગ્રવિસ્તારમાંહવાઈદેખરેખરાખીનેસુરક્ષાસુનિશ્ચિતકરવામાંમહત્ત્વનીભૂમિકાભજવીહતી.આઉપરાંત,બ્રિટનેઅમેરિકીસૈન્યસંસાધનોમાટેજરૂરીબેઝિંગસુવિધાઓઅનેલોજિસ્ટિક્સસહાયપણપૂરીપાડીહતી,જેનાથીઆમિશનનેસફળતાપૂર્વકપારપાડીશકાયું. અમેરિકનયુરોપિયનકમાન્ડનાજણાવ્યાઅનુસાર,આટેન્કરનેસ્કોટલેન્ડઅનેઆઇસલેન્ડવચ્ચેનાઆંતરરાષ્ટ્રીયજળસીમામાંરોકવામાંઆવ્યુંહતું.યુએસકોસ્ટગાર્ડઆજહાજનોઅઠવાડિયાથીપીછોકરીરહ્યુંહતું.વેનેઝુએલાસાથેજોડાયેલીકથિતગેરકાયદેસરપ્રવૃત્તિઓનેકારણેઆજહાજલાંબાસમયથીઅમેરિકનએજન્સીઓનારડારપરહતું. આકાર્યવાહીનાજવાબમાંમોસ્કોએઆકરીપ્રતિક્રિયાઆપીછે.રશિયાનાપરિવહનમંત્રાલયેનિવેદનઆપ્યુંછેકેકોઈપણદેશનેબીજાદેશનારજિસ્ટર્ડજહાજપરબળપ્રયોગકરવાનોઅધિકારનથી.રશિયનનેતાઓએઆઘટનાનેઆંતરરાષ્ટ્રીયસમુદ્રીકાયદાનુંઉલ્લંઘનઅનેખુલ્લેઆમ'પાયરસી'(દરિયાઈડકૈતી)ગણાવીછે. ડેટાએનાલિટિક્સફર્મનારિપોર્ટમુજબ,આટેન્કરમાંઆશરે20લાખબેરલકાચુંતેલભરેલુંહતું,જેવેનેઝુએલાનુંહોવાનુંમનાયછે.વ્હાઇટહાઉસનુંકહેવુંછેકેઆટેન્કરઅમેરિકનપ્રતિબંધોનુંઉલ્લંઘનકરીનેગેરકાયદેસરપ્રવૃત્તિઓમાંસામેલહતું.વ્હાઇટહાઉસનાપ્રેસસેક્રેટરીકેરોલિનલેવિટેસંકેતઆપ્યાછેકેજપ્તકરાયેલાજહાજનાક્રૂમેમ્બર્સપરઅમેરિકનકાયદાહેઠળકેસચલાવવામાંઆવીશકેછે.જોજરૂરપડશેતોતેમનેટ્રાયલમાટેઅમેરિકાપણલાવવામાંઆવશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમેરિકી નૌકાદળે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ઓઇલ ટેન્કર'બેલા 1'ની અટકાયત કરી | Achira News