Achira News Logo
Achira News

અમેરિકાએ વધી રહેલા આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે નાઇજીરિયામાં વિશેષ દળો મોકલ્યા

Akila News
અમેરિકાએ વધી રહેલા આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે નાઇજીરિયામાં વિશેષ દળો મોકલ્યા
Full News
Share:

નાઈજીરીયામાં વધી રહેલા આતંકવાદી હુમલાઓને ડામવા માટે અમેરિકાએ પોતાની એક ખાસ સૈન્ય અધિકારીઓની ટીમ મોકલી છે. યુએસ આફ્રિકા કમાન્ડના વડા જનરલ ડેગવિન આર.એમ. એન્ડરસને જણાવ્યું હતું કે, રોમમાં નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુ સાથેની મુલાકાત બાદ આ સહયોગ વધારવામાં આવ્યો છે. આ ટીમ નાઈજીરીયન સેનાને આધુનિક ક્ષમતાઓ વિકસાવવામાં મદદ કરશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમેરિકાએ વધી રહેલા આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે નાઇજીરિયામાં વિશેષ દળો મોકલ્યા | Achira News