Achira News Logo
Achira News

અસામાન્ય ઉનાળુ હવામાન વચ્ચે ભારતના 15 રાજ્યોમાં ભારે વરસાદ

Akila News
અસામાન્ય ઉનાળુ હવામાન વચ્ચે ભારતના 15 રાજ્યોમાં ભારે વરસાદ
Full News
Share:

નવી દિલ્હી :દેશના અનેક રાજ્યોમાં અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે, જ્યાં ભર ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મદુરાઈમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાથે જ ભારે પવન, વીજળી પડવાની અને કરા પડવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને લોકો સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અસામાન્ય ઉનાળુ હવામાન વચ્ચે ભારતના 15 રાજ્યોમાં ભારે વરસાદ | Achira News