સુરતમાં IT દ્વારા મેગા સર્ચ સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ગજેરા ગ્રુપ પર આવકવેરા વિભાગ (IT) દ્વારા કરવામાં આવેલી મેગા સર્ચ કામગીરી આખરે 6 દિવસના લાંબા સમયગાળા બાદ પૂર્ણ થઈ છે. સુરતના ડાયમંડ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં આ દરોડાએ ભારે ખળભળાટ મચાવી દીધો છે. તપાસના અંતે વિભાગે કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે. ADVERTISEMENT ગજેરા ગ્રુપ પરની આ કાર્યવાહી છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહી હતી. તપાસ દરમિયાન આઈટી વિભાગના અધિકારીઓએ વસંત ગજેરા અને તેમના સહયોગીઓના રહેઠાણ તેમજ ઓફિસ સ્થળોએ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં રોકડ રકમ, દાગીના અને ખાસ કરીને જમીનને લગતા કરોડો રૂપિયાના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat India World Opinion Sports World Uttarakhand: 30 યાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, 3 લોકોના મોત, અનેક ઘાયલ
આઈટી વિભાગે સુરતમાં ગજેરા જૂથ પર દરોડા પાડ્યા, કરોડોની સંપત્તિ જપ્ત કરી
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.