આટકોટઃ આટકોટ કાનપર પુલ નું નિરીક્ષણ કરતાં કેબિનેટ મંત્રીએ કરેલ,સ્થળ પર રૂબરૂ નિરીક્ષણ ધારાસભ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કરી કામની પ્રગતિ,ગુણવત્તા અને સમયસર પૂર્ણતાને લઈને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ કર્યા હતા. આ પુલ પર્ણ થતાં સ્થાનિક લોકોને અવરજવર સુર્લભ બનશે અને વિસ્તારના વિકાસને વધુ ગતિ મળશે.
આઠકોટ પુલ નિર્માણઃ મંત્રીએ ધારાસભ્યના માર્ગદર્શન સાથે પ્રગતિનું નિરીક્ષણ કર્યું
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.