Achira News Logo
Achira News

ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી ટોની પિગોટના નિધનના દુઃખદ સમાચાર વચ્ચે T20 વર્લ્ડ કપની તૈયારીઓ ચાલી રહી છે

Sandesh
ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી ટોની પિગોટના નિધનના દુઃખદ સમાચાર વચ્ચે T20 વર્લ્ડ કપની તૈયારીઓ ચાલી રહી છે
Full News
Share:

T20 વર્લ્ડકપ 2026ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બધી 20 ટીમો ભાગ લેવા માટે તૈયાર છે. પરંતુ ક્રિકેટ જગતમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ટોની પિગોટનું 67 વર્ષની વયે અવસાન થયું. 2 ફેબ્રુઆરીના રોજ તેમનું અવસાન થયું. ક્રિકેટ જગત તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યું છે. ટોની પિગોટ લાંબા સમય સુધી ઈંગ્લેન્ડ માટે રમ્યો ન હતા, પરંતુ તે સ્થાનિક ક્રિકેટમાં એક સેન્સેશન હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી ટોની પિગોટના નિધનના દુઃખદ સમાચાર વચ્ચે T20 વર્લ્ડ કપની તૈયારીઓ ચાલી રહી છે | Achira News