ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ફરી ખટાશ: એક તરફ મંત્રણાની તૈયારી અને બીજી તરફ સૈન્ય કાર્યવાહી; પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ સ્ફોટક બની* ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ફરી ખટાશ જોવા મળી રહી છે. ઈરાને જ્યારે અમેરિકા સાથે વાટાઘાટો કરવાની તૈયારી બતાવી હતી, બરાબર તે જ સમયે યુએસ નેવીએ તેમના વિમાનવાહક જહાજ તરફ આવી રહેલા એક ઈરાની ડ્રોનને તોડી પાડ્યું હતું. આ વિરોધાભાસી ઘટનાઓને કારણે ખાડી દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ વધ્યો, બંને પક્ષો વચ્ચે વાતચીત અને સૈન્ય કાર્યવાહી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.