Achira News Logo
Achira News

ઉનાળામાં હવામાનની વિસંગતતાઃ કમોસમી વરસાદથી બાલાપર ગામના ખેડૂતોમાં ઠંડક અને ચિંતા ફેલાઈ

Akila News
ઉનાળામાં હવામાનની વિસંગતતાઃ કમોસમી વરસાદથી બાલાપર ગામના ખેડૂતોમાં ઠંડક અને ચિંતા ફેલાઈ
Full News
Share:

ભર ઉનાળે હવામાનમાં પલટો : જામકંડોરણાના બાલાપર ગામે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો : અચાનક વરસેલા વરસાદથી ગ્રામ્ય પંથકમાં ઠંડક પ્રસરી પરંતુ ખેડૂતોના જીવ અધ્ધર : તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે જગતના તાતમાં ભારે ચિંતા ( વિડીયો કર્ટસી - ચંદ્રેશ હિરાણી, પાનેલી મોટી) : જુઓ વિડીયો

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ઉનાળામાં હવામાનની વિસંગતતાઃ કમોસમી વરસાદથી બાલાપર ગામના ખેડૂતોમાં ઠંડક અને ચિંતા ફેલાઈ | Achira News