Achira News Logo
Achira News

એનડીએ સાંસદોએ ભારત-અમેરિકા વેપાર સમજૂતી પર પીએમ મોદીનું સન્માન કર્યું, ઉત્પાદન વધારવાની કરી અપીલ

Sandesh
એનડીએ સાંસદોએ ભારત-અમેરિકા વેપાર સમજૂતી પર પીએમ મોદીનું સન્માન કર્યું, ઉત્પાદન વધારવાની કરી અપીલ
Full News
Share:

India US Trade Deal ભારત અને અમેરિકા વચ્ચેના ટેરિફ ડીલને લઇને સંસદ સંકુલમાં NDA સાંસદો દ્વારા PM નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું. PM મોદીએ કહ્યું કે લોકો તેમની ટીકા કરી રહ્યા હતા, પરંતુ ધીરજ રંગ લાવી. ADVERTISEMENT This is a modal window. Beginning of dialog window. Escape will cancel and close the window. End of dialog window. NDA સંસદીય પક્ષની બેઠકમાં, PM મોદીએ તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા અને ચર્ચામાં ભાગ લેવા વિનંતી કરી. તેમણે તેમને જનતા સુધી પહોંચવા અને બજેટની સિદ્ધિઓ શેર કરવા પણ વિનંતી કરી. PM મોદીએ કહ્યું કે યુએસ વેપાર કરારથી સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે. હવે ઉત્પાદન વધવું જોઈએ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનું ઉત્પાદન થવું જોઈએ. India India India India India Entertainment Gujarat World Gujarat Gujarat Anil Kapoor નો નવુ લુક, 69ની ઉંમરે પહેલીવાર સફેદ વાળમાં દેખાયા, ફેન્સ બોલ્યા-ઝક્કાસ!

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

એનડીએ સાંસદોએ ભારત-અમેરિકા વેપાર સમજૂતી પર પીએમ મોદીનું સન્માન કર્યું, ઉત્પાદન વધારવાની કરી અપીલ | Achira News