(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : કચ્છમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ એક અકસ્માત ભુજ અને ખાવડા વચ્ચે ભીરંડિયારા ગામ પાસે સર્જાયો હતો. સ્વીફ્ટ કાર અને ઈકો કાર સામસામે ભટકાતા ઈકો કારમાં સવાર ૩૨ વર્ષીય અકબર હાજી કાસમ સમાનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક સહિત અન્ય ચાર જણને ઇજાઓ પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છમાં માર્ગ અકસ્માતઃ એકનું મોત, ચાર ઘાયલ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.