છૂટાછેડા પછી, કિમ કાર્દાશિયનને નવો છૂટાછેડા પછી કિમ કાર્દાશિયન ફરી એકવાર પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. હોલીવુડની જાણીતી રિયાલિટી સ્ટાર કિમ કાર્દાશિયનને પેરિસમાં ફોર્મ્યુલા વન વર્લ્ડ ચેમ્પિયન લુઈસ હેમિલ્ટન સાથે જોવામાં આવ્યા છે. બંનેને સાથે જોતા જ તેમના પ્રેમ સંબંધની અફવાઓએ જોર પકડ્યું છે. ADVERTISEMENT મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિમ કાર્દાશિયન અને લુઈસ હેમિલ્ટન પેરિસની એક લક્ઝરી હોટેલમાં અલગ-અલગ સમયે પહોંચ્યા હતા, પરંતુ બંને વચ્ચે માત્ર થોડા મિનિટોનો અંતર હતો. આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા, જેના કારણે લોકોમાં ઉત્સુકતા વધી ગઈ. Entertainment Entertainment Entertainment Entertainment Entertainment Crime Gujarat India Gujarat Sports Ahmedabad માં ઘરેલું હિંસા, ગાડીના હપ્તા ભરવા પત્નીને ટોર્ચર કરતા સાસરિયા સામે ગુનો દાખલ
કિમ કર્દાશિયન પેરિસમાં લુઈસ હેમિલ્ટન સાથે જોવા મળી, રોમાન્સની અફવાઓ ફેલાવી
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.