Achira News Logo
Achira News

કરૂણ હુમલોઃ સુરત શહેરમાં પલટાયેલા ટ્રેક્ટર નીચે દબાઈ જતાં 3 વર્ષના બાળકનું મોત

Sandesh
કરૂણ હુમલોઃ સુરત શહેરમાં પલટાયેલા ટ્રેક્ટર નીચે દબાઈ જતાં 3 વર્ષના બાળકનું મોત
Full News
Share:

ટ્રેક્ટર નીચે ચગદાતા બાળકનું મોત સુરતના મોરા ભાગળ વિસ્તારમાં માતા-પિતા અને વાલીઓ માટે લાલબત્તી સમાન એક અત્યંત કરુણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચાલુ ટ્રેક્ટરમાં સવાર એક ૩ વર્ષીય બાળક અચાનક બમ્પ આવતા નીચે પટકાયું હતું, જેના પર ટ્રેક્ટરનું તોતિંગ ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મળતી વિગતો મુજબ, બાળક તેના કાકા સાથે ટ્રેક્ટરમાં સવાર હતું. કાકાએ બાળકને સુરક્ષિત રીતે હાથમાં પકડ્યું હતું, પરંતુ મોરા ભાગળ વિસ્તારમાં રસ્તા પર અચાનક બમ્પ આવતા ટ્રેક્ટરમાં જોરદાર ઝટકો લાગ્યો હતો. આ ઝટકાને કારણે કાકાએ સંતુલન ગુમાવ્યું હતું અને બાળક સીધું જ ચાલુ ટ્રેક્ટરે નીચે પટકાયું હતું. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat India Sports Sports India India Morbi News: ‘કમલમ’ ખાતે ભાજપનો ધમધમાટ, 379 સભ્યોએ પદ માટે આપ્યા સેન્સ, જાણો મેયર અને પ્રમુખ પદની રેસમાં કોણ?

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

કરૂણ હુમલોઃ સુરત શહેરમાં પલટાયેલા ટ્રેક્ટર નીચે દબાઈ જતાં 3 વર્ષના બાળકનું મોત | Achira News