Achira News Logo
Achira News

ગુજરાત અસરકારક બૌદ્ધિક સંપદા વ્યવસ્થાપનમાં કર્મચારીઓ અને સંશોધકોને તાલીમ આપે છે

Sandesh
ગુજરાત અસરકારક બૌદ્ધિક સંપદા વ્યવસ્થાપનમાં કર્મચારીઓ અને સંશોધકોને તાલીમ આપે છે
Full News
Share:

આઈપી મેનેજમેન્ટ વિષય પર તાલીમ ગુજરાત રાજ્ય હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સાયન્સ-ટેકનોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ડંકો વગાડવા સજ્જ બન્યું છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City) ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના કર્મચારીઓ તેમજ સંશોધકો માટે 'આઈપી મેનેજમેન્ટ' વિષય પર એક મહત્વપૂર્ણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ADVERTISEMENT આ શિબિરમાં નિષ્ણાતો દ્વારા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન સાથે જોડાયેલી જટિલ બાબતો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીનેઇનોવેશન પેટન્ટ એનાલિટિક્સ નવી શોધને કેવી રીતે સુરક્ષિત કરવી.ફ્રીડમ ટુ ઓપરેટ (FTO) વ્યાપારી સ્તરે ઇનોવેશનને અમલી બનાવવાની કાયદાકીય મંજૂરી.IP મેનેજમેન્ટ બૌદ્ધિક સંપદાનું અસરકારક સંચાલન. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat Crime Tech Sports Health-fitness India Natural Farming : ગ્લોબલ વોર્મિંગના લીધે બદલાતા હવામાનમાં શાકભાજીના પાકોનું રક્ષણ તથા સારી આવક મેળવવા વૈજ્ઞાનિક માવજત અગત્યનું પાસું

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત અસરકારક બૌદ્ધિક સંપદા વ્યવસ્થાપનમાં કર્મચારીઓ અને સંશોધકોને તાલીમ આપે છે | Achira News