Achira News Logo
Achira News

ગુજરાત બોર્ડની બારકોડ સ્ટીકર પ્રણાલીઃ પરીક્ષાઓમાં પારદર્શકતા સુનિશ્ચિત કરવી

Divya Bhaskar
ગુજરાત બોર્ડની બારકોડ સ્ટીકર પ્રણાલીઃ પરીક્ષાઓમાં પારદર્શકતા સુનિશ્ચિત કરવી
Full News
Share:

બોર્ડ પરીક્ષામાં બારકોડ સ્ટીકર સૌથી મહત્વનું છે. વિદ્યાર્થીએ ખંડ નિરીક્ષકની મદદથી દર્શાવેલ સૂચના મુજબ બારકોડ સ્ટીકર ઉપર ખાખી સ્ટીકર લગાડવાનું રહેશે. હોલ ટિકિટમાં બારકોડ સ્ટીકર પર લગાડવામાં આવેલ નંબરને ઉત્તરવહી નંબરના રૂપમાં લખવાનો રહેશે. બોર્ડ પરીક્ષામાં બારકોડ સ્ટીકરને લઈને વિદ્યાર્થીઓના કાઉન્સેલરને સૌથી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ખાસ કરીને ધોરણ 10ની પરીક્ષા આપતા વિદ્યાર્થીને બારકોડ સ્ટીકરને લઈને પ્રશ્નો છે. વિદ્યાર્થીઓએ નિરીક્ષકની સૂચના મુજબ જ બારકોડ સ્ટીકર ચોંટાડવું જોઈએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં બારકોડ સ્ટીકરનો અમલ એ માત્ર એક ઔપચારિકતા નથી પરંતુ તે સમગ્ર પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શકતા લાવવાનું એક મહત્વનું પગલું છે. બારકોડ સ્ટીકરના ઉપયોગથી ઉત્તરવહીઓની ગતિવિધિને ટ્રેક કરી શકાય છે, જેથી પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શકતા જળવાય છે. વિદ્યાર્થી એક્સ્ટ્રા પુરવણી લેે ત્યારે સીટ નંબર પર દર્શાવેલ જગ્યા પર ખાખી સ્ટીકર ચોંટાડવું પરીક્ષાર્થીઓએ સૌથી વધુ ધ્યાનમાં લેવાની બાબતો

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત બોર્ડની બારકોડ સ્ટીકર પ્રણાલીઃ પરીક્ષાઓમાં પારદર્શકતા સુનિશ્ચિત કરવી | Achira News