Achira News Logo
Achira News

ગુજરાત સરકાર એ. પી. એમ. સી. માટે મોટા વિકાસની જાહેરાત કરવા તૈયાર

Sandesh
ગુજરાત સરકાર એ. પી. એમ. સી. માટે મોટા વિકાસની જાહેરાત કરવા તૈયાર
Full News
Share:

APMC બજાર સંઘના હોદ્દેદારો સાથે ગુજરાતના ખેડૂતો અને વેપારીઓ સાથે સીધી રીતે જોડાયેલી સંસ્થાઓ એવી APMC ના વિકાસ માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં મોટી જાહેરાત કરી શકે છે. સહકાર મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં APMC બજાર સંઘના હોદ્દેદારો સાથે યોજાયેલી બેઠકમાં ગ્રાન્ટ અને સબસિડી વધારવા સહિતના અનેક મુદ્દે હકારાત્મક ચર્ચા થઈ હતી. ADVERTISEMENT હાલમાં APMC ને વિવિધ વિકાસકામો માટે જે રૂપિયા 5 કરોડની ગ્રાન્ટ મળે છે, તેમાં વધારો કરીને રૂપિયા 10 કરોડ કરવામાં આવે તેવી શક્યતા છે. બજાર સંઘના ચેરમેન જીગ્નેશ પટેલે આ અંગે આશા વ્યક્ત કરી છે કે સરકાર આ મુદ્દે ટૂંક સમયમાં સત્તાવાર નિર્ણય લેશે. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat Tech Sports Lifestyle World India Asteroid 2024 Yr4: ચંદ્ર પર પરમાણુ વિસ્ફોટ જેવી તબાહી! 60 મીટર પહોળો લઘુગ્રહ સર્જી શકે છે મોટો ખતરો!

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાત સરકાર એ. પી. એમ. સી. માટે મોટા વિકાસની જાહેરાત કરવા તૈયાર | Achira News