Article Gujarat Weather Update:ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટતું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગે આજે સોમવારે (2 ફેબ્રુઆરી, 2026) ઉત્તર અને મધ્ય ગુજરાતના 8 જિલ્લા ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. 8 જિલ્લામાં માવઠાંની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સોમવારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે માવઠાંની આગાહી છે.
ગુજરાત હવામાન અપડેટઃ ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ થવાની આગાહી
Gujarat Samachar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Gujarat Samachar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.