Article Fennec Fox In Kutch:કચ્છના નાના રણમાં જૈવવિવિધતાનો એક અનોખો નમૂનો જોવા મળ્યો છે. ઘુડખર અભયારણ્યની ટીમ જ્યારે વચ્છરાજ બેટના પાછળના ભાગમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળ એટલે કે 'ફેનેક ફોક્સ' કેમેરામાં કેદ થયું છે. ગુજરાતમાં શિયાળ લુપ્ત થતી પ્રજાતિમાંનું એક ગણાય છે, ત્યારે આ દુર્લભ પ્રાણી દેખાતા વન વિભાગે તપાસ તેજ કરી છે. શું છે આ શિયાળની વિશેષતા? વન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ શિયાળ ‘ફેનેક’ પ્રજાતિનું હોવાની શક્યતા છે.
ગુજરાતના કચ્છના નાનકડા રણમાં દુર્લભ ફેનેક શિયાળ જોવા મળ્યું
Gujarat Samachar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Gujarat Samachar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.