Achira News Logo
Achira News

ગુજરાતના જોગાની માતા મંદિરમાંથી ચોરોએ ચાંદીના છત્ર ચોર્યા

Sandesh
ગુજરાતના જોગાની માતા મંદિરમાંથી ચોરોએ ચાંદીના છત્ર ચોર્યા
Full News
Share:

ગઠમણ ગામે મંદિરમાં ચોરી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠમણ ગામે તસ્કરોએ આસ્થાના કેન્દ્ર સમાન મંદિરને નિશાન બનાવ્યું છે. રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરોએ જોગણી માતાના મંદિરમાં પ્રવેશ કરી કિંમતી ચાંદીના છત્તરની ચોરી કરી ફરાર થઈ ગયા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તપાસ તેજ કરી છે. ADVERTISEMENT મળતી માહિતી મુજબ, ગઠમણ ગામે આવેલા જોગણી માતાના મંદિરમાં મોડી રાત્રે ત્રણ અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા. તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી માતાજીના શણગારમાં રહેલા આશરે 500 ગ્રામ વજનના ચાંદીના છત્તરની ચોરી કરી હતી. સવારે જ્યારે ગ્રામજનો દર્શન માટે આવ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat Astrology India India Entertainment Sports Mehsana : બહુચરાજી મંદિર પરિસરમાં ઘાતક હથિયાર સાથે રીલ બનાવનાર ઝડપાયો, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતના જોગાની માતા મંદિરમાંથી ચોરોએ ચાંદીના છત્ર ચોર્યા | Achira News