ઉજ્જૈન: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ રણ ઉત્સવની મુલાકાત લીધા બાદ એક મોટી જાહેરાત કરી છે. ગુજરાતના પ્રવાસન મોડલથી પ્રભાવિત થઈને તેમણે મધ્યપ્રદેશમાં પણ આ પ્રકારના આયોજનો કરવાની નેમ વ્યક્ત કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સિંહસ્થ ૨૦૨૮ કુંભ મેળા માટે આયોજન: ઉજ્જૈનમાં વર્ષ ૨૦૨૮માં યોજાનારા પવિત્ર 'સિંહસ્થ કુંભ' મેળામાં ગુજરાતના રણ ઉત્સવ જેવી જ અત્યાધુનિક સુવિધાઓવાળી 'ટેન્ટ સિટી' (તંબુ નગરી) વિકસાવવામાં આવશે.
ગુજરાતના ડેઝર્ટ ફેસ્ટિવલથી પ્રેરિત થઈને મધ્યપ્રદેશ સિંહસ્થ કુંભ મેળામાં ટેન્ટ સિટીનું આયોજન કરશે
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.