આજે સંસદમાં નાણાં મંત્રીએ રજૂ કરેલા બજેટથી ગુજરાતને મોટો ફાયદો થશે. ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં બજેટમાં કરાયેલી જોગવાઇઓથી ફાયદો થશે બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ જામનગરમાં આયુર્વેદ મેડિકલ સેન્ટર WHOના કેન્દ્રને અપગ્રેડ કરાશે. ઉપરાંત લોથલ, ધોળાવીરા સાઇટનો વિકાસ કરાશે. જોગવાઇઓ મુજબ દરેક જિલ્લામાં કન્યા છાત્રાલય બનાવાશે.
ગુજરાતનાં બજેટનાં લાભઃ અપગ્રેડેશન, ડેવલપમેન્ટ અને ગર્લ્સ હોસ્ટેલ
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.