Achira News Logo
Achira News

ગુજરાતના મંત્રી કનુભાઇ એસ. દેસાઇઃ તેમના જીવન અને યોગદાનની રૂપરેખા

Akila News
ગુજરાતના મંત્રી કનુભાઇ એસ. દેસાઇઃ તેમના જીવન અને યોગદાનની રૂપરેખા
Full News
Share:

રાજકોટ :.. ગુજરાતના નાણા અને શહેરી વિકાસ વિભાગના મંત્રીશ્રી કનુભાઇ એસ. દેસાઇનો જન્‍મ તા. ૩ ફેબ્રુઆરી ૧૯પ૧ ના દિવસે થયેલ આજે ૭૬માં વર્ષમાં પ્રવેશતા જન્‍મદિનની શુભેચ્‍છાથી ભીંજાઇ રહ્યા છે. શ્રી કનુભાઇ દેસાઇ વલસાડના પારડી મતક્ષેત્રમાંથી ચૂંટાયેલા ભાજપના લોકપ્રિય ધારાસભ્‍ય છે. તેઓ બી.કોમ. એલ.એલ.બી.ની પદવી ધરાવે છે. વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે રહી ચૂકયા છે. રોટરી કલબ સહિત વિવિધ સંસ્‍થાઓમાં તેમનું યોગદાન છે. મો. ૯૯૦૯૯ ૯૪૪૪૪ ગાંધીનગર

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતના મંત્રી કનુભાઇ એસ. દેસાઇઃ તેમના જીવન અને યોગદાનની રૂપરેખા | Achira News