Achira News Logo
Achira News

ગુજરાતના વિદ્યાર્થીનીનો ચોંકાવનારો પ્રેંક ખોટોઃ રસાયણયુક્ત પાણી સ્વાસ્થ્ય માટે ભય પેદા કરે છે

Sandesh
ગુજરાતના વિદ્યાર્થીનીનો ચોંકાવનારો પ્રેંક ખોટોઃ રસાયણયુક્ત પાણી સ્વાસ્થ્ય માટે ભય પેદા કરે છે
Full News
Share:

દૂર્ગા સ્કૂલમાં બેદરકારી શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી દૂર્ગા સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 6 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેના જ મિત્રની પાણીની બોટલમાં કેમિકલયુક્ત ગોળીઓ નાખી દેતા ખળભળાટ મચી ગયો છે. કેમિકલવાળું પાણી પીતા જ વિદ્યાર્થીની તબિયત લથડી હતી, જેને પગલે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ADVERTISEMENT સીસીટીવી ફૂટેજ અને સ્કૂલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, રિસેસના સમયે એક વિદ્યાર્થીએ તેના મિત્રની બોટલમાં કેમિકલની ગોળીઓ ભેળવી દીધી હતી. જ્યારે બીજો વિદ્યાર્થી પાણી પીવા ગયો ત્યારે તેને વિચિત્ર ગંધ આવી હતી. તેણે અન્ય મિત્રોને પણ પાણી સૂંઘાડ્યું હતું, પરંતુ થોડું પાણી પી લેતા તેની તબિયત બગડી હતી અને તે બેભાન જેવી સ્થિતિમાં આવી ગયો હતો. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat Entertainment Entertainment Business Astrology Sports 687 કરોડનું બજેટ અને પ્રીમિયરમાં વેચાઈ માત્ર 'એક' ટિકિટ! Melania Trumpની ડોક્યુમેન્ટરીનો ફિયાસ્કો

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતના વિદ્યાર્થીનીનો ચોંકાવનારો પ્રેંક ખોટોઃ રસાયણયુક્ત પાણી સ્વાસ્થ્ય માટે ભય પેદા કરે છે | Achira News