Achira News Logo
Achira News

ગુજરાતમાં કમોસમી વરસાદથી અસર, લાંબા સમય સુધી ડ્રાય સ્પેલ પછી રાહત મળી

Akila News
ગુજરાતમાં કમોસમી વરસાદથી અસર, લાંબા સમય સુધી ડ્રાય સ્પેલ પછી રાહત મળી
Full News
Share:

અમદાવાદ : રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે.મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ત્યારબાદ સંતરામપુર નગર સહિત પૂર્વ વિભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે અચાનક ત્રાટકેલા આ વરસાદને કારણે અનેક લગ્ન પ્રસંગોમાં અડચણ ઊભી થઈ હતી. પવનના કારણે મંડપો અને ડેકોરેશનને નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતમાં કમોસમી વરસાદથી અસર, લાંબા સમય સુધી ડ્રાય સ્પેલ પછી રાહત મળી | Achira News