Achira News Logo
Achira News

ગુજરાતમાં હેરિટેજ ટ્રેન સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખે છે અને કુદરતી દૃશ્યો પ્રસ્તુત કરે છે

Sandesh
ગુજરાતમાં હેરિટેજ ટ્રેન સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખે છે અને કુદરતી દૃશ્યો પ્રસ્તુત કરે છે
Full News
Share:

દક્ષિણ ગુજરાતની ટોય ટ્રેન ગુજરાત જ્યારે બુલેટ ટ્રેનની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે નવસારીના બિલીમોરાથી ડાંગના વઘઈ સુધી દોડતી 110 વર્ષ જૂની નેરોગેજ ટ્રેન રાજ્યની સાંસ્કૃતિક અસ્મિતાનો પુરાવો આપી રહી છે. ગાયકવાડ શાસનકાળની આ હેરિટેજ ટ્રેન માત્ર મુસાફરીનું સાધન નથી, પણ પ્રવાસીઓ માટે ભૂતકાળમાં ડોકિયું કરવાની એક સોનેરી તક છે. આ રેલવે લાઇનની શરૂઆત વર્ષ 1913માં 'ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે' દ્વારા કરવામાં આવી હતી. તે સમયે ડાંગના ગાઢ જંગલોમાંથી કિંમતી સાગના લાકડા લાવવા માટે આ લાઇન નખાઈ હતી. આજે આ 63 કિલોમીટરનો ટ્રેક દક્ષિણ ગુજરાતના સૌથી સુંદર પ્રકૃતિના દ્રશ્યો પીરસે છે. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat Lifestyle World Entertainment Astrology India Alert! બ્રશ કરવામાં આળસ તમારા હૃદય માટે બની શકે છે જીવલેણ, જાણો શું કહે છે નવો અભ્યાસ

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગુજરાતમાં હેરિટેજ ટ્રેન સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખે છે અને કુદરતી દૃશ્યો પ્રસ્તુત કરે છે | Achira News