Achira News Logo
Achira News

ગેલોરિયા પરિવારનો ત્રીજો'પરિવાર સ્નેહમિલાન "પ્રેમ અને એકતાને પ્રોત્સાહન આપે છે

Akila News
ગેલોરિયા પરિવારનો ત્રીજો'પરિવાર સ્નેહમિલાન "પ્રેમ અને એકતાને પ્રોત્સાહન આપે છે
Full News
Share:

રાજકોટઃ ગલોરિયા પરિવાર દ્વારા ત્રીજું પરિવાર સ્નેહમિલન યોજાયું. જેનો મુખ્ય હેતુ પરિવારમાં પરસ્પર પ્રેમ, ઍકતા અને સંવાદ વધારવાનો તેમજ આજના ઝડપી જીવનમાં પરિવારજનોને ઍકબીજાને વધુ સારી રીતે ઓળખવાનો હતો. વડીલોના માર્ગદર્શન સાથે કાર્યક્રમમાં વિવિધ સભ્યો દ્વારા પરિવારની ઍકતા, સહકાર અને સંસ્કારના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા. પરિવારના બાળકો અને યુવાનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ રજૂ કરવામાં આવી હતી. પરિવારના વડીલોનું સન્માન કરવામાં આવ્યું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ગેલોરિયા પરિવારનો ત્રીજો'પરિવાર સ્નેહમિલાન "પ્રેમ અને એકતાને પ્રોત્સાહન આપે છે | Achira News