Achira News Logo
Achira News

ચક્રવાતથી લખતરમાં વિનાશ, જનજીવન ખોરવાયું

Akila News
ચક્રવાતથી લખતરમાં વિનાશ, જનજીવન ખોરવાયું
Full News
Share:

વઢવાણઃ લખતરમાં વાવાઝોડાએ વિનાશ વેરીયો હોય તે પ્રકારની પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા અનેક જગ્‍યાઓ ઉપર વળક્ષો તૂટી ગયા છે દુકાનો ગલ્લા ઘર ઓફિસોના છાપરા પણ ઉડી ગયા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે ખાસ કરીને લખતર અમદાવાદ હાઈવે ઉપર આવેલી હોટલોના છાપરા ઉડી ગયા હોય અને રોડ ઉપર પડ્‍યા હોય તે પ્રકારની ઘટના બની છે. હાઇવે ઉપર પતરા ઉડીને પડ્‍યા હોવાના કારણે હાઇવે પર પ્રભાવિત બન્‍યો છે અલગ અલગ ઝાડ અને બિલ્‍ડીંગોને પણ ભારે પવન સાથે વરસાદના કારણે નુકસાન થયું છે ત્‍યારે કોઈ મોટી જાનહાની નથી સર્જાઈ પરંતુ ભારે પવન અને વરસાદથી જનજીવન પ્રભાવિત બન્‍યું છે

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ચક્રવાતથી લખતરમાં વિનાશ, જનજીવન ખોરવાયું | Achira News