Achira News Logo
Achira News

ચોકલેટમાં ગાંજો છુપાવવોઃ કસ્ટમ્સે અમદાવાદ એરપોર્ટ પર નવી ડ્રગ ટ્રાફિકિંગ યુક્તિને નિષ્ફળ બનાવી

Sandesh
ચોકલેટમાં ગાંજો છુપાવવોઃ કસ્ટમ્સે અમદાવાદ એરપોર્ટ પર નવી ડ્રગ ટ્રાફિકિંગ યુક્તિને નિષ્ફળ બનાવી
Full News
Share:

એરપોર્ટ પરથી ગાંજો ઝડપાયો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રગ્સ માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે (AIU) બાતમીના આધારે કાર્યવાહી કરી બેંગકોકથી આવેલી એક મહિલા મુસાફરની ધરપકડ કરી છે. આ મહિલા પાસેથી અંદાજે 948 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે. ADVERTISEMENT તસ્કરો અને ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ હવે કસ્ટમ અધિકારીઓની નજરમાંથી બચવા માટે અવનવા કિમીયા અજમાવતા હોય છે. પકડાયેલી મહિલા મુસાફરે હાઇબ્રિડ ગાંજાને છુપાવવા માટે 9 જેટલા ચોકલેટના પેકેટોનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ આ સામાન્ય ચોકલેટના પેકેટ લાગતા હતા, પરંતુ ઝીણવટભરી તપાસ દરમિયાન તેમાંથી કિંમતી હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat India Entertainment World Sports Business India US Trade Deal News: BRICSનું શું થશે? ભારત અમેરિકા વેપાર કરાર પછી ઉભા થાય 4 મોટા પ્રશ્નો

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ચોકલેટમાં ગાંજો છુપાવવોઃ કસ્ટમ્સે અમદાવાદ એરપોર્ટ પર નવી ડ્રગ ટ્રાફિકિંગ યુક્તિને નિષ્ફળ બનાવી | Achira News