Achira News Logo
Achira News

ચંદ્રિકા દીક્ષિતનો ભાવનાત્મક વીડિયો પતિની બેવફાઈનો પર્દાફાશ કરે છે, સોશિયલ મીડિયા પર ચર્ચાને વેગ આપે છે

Sandesh
ચંદ્રિકા દીક્ષિતનો ભાવનાત્મક વીડિયો પતિની બેવફાઈનો પર્દાફાશ કરે છે, સોશિયલ મીડિયા પર ચર્ચાને વેગ આપે છે
Full News
Share:

‘વડા પાવ ગર્લ’ ચંદ્રિકા દીક્ષિતનું દિલ્હીના રસ્તાઓ પર સ્ટાઇલિશ અંદાજમાં મુંબઈનો વડાપાવ વેચતી યુવતી તરીકે ઓળખ મેળવનાર ચંદ્રિકા દીક્ષિત આજે કોઈ ઓળખાણની મોહતાજ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેણે સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો ‘Bigg Boss Ott’ સુધીની સફર કરી હતી. પરંતુ હવે એ જ ચંદ્રિકા પોતાના અંગત જીવનને લઈને ગંભીર સંકટમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે. ADVERTISEMENT તાજેતરમાં ચંદ્રિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક લગભગ દોઢ મિનિટનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે રડતી અને ભાવુક હાલતમાં જોવા મળે છે. વીડિયોમાં તેમણે પોતાના પતિ યુગમ ગેરા પર લગ્નેત્તર સંબંધો અને બેવફાઈનો ખુલ્લેઆમ આરોપ લગાવ્યો છે. આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. Entertainment Entertainment Entertainment Entertainment Entertainment Sports Gujarat India Astrology World T20I માં બાબર આઝમે કર્યો કમાલ, વિરાટ કોહલીનો ઓલ-ટાઈમ રેકોર્ડ તોડ્યો

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ચંદ્રિકા દીક્ષિતનો ભાવનાત્મક વીડિયો પતિની બેવફાઈનો પર્દાફાશ કરે છે, સોશિયલ મીડિયા પર ચર્ચાને વેગ આપે છે | Achira News