Achira News Logo
Achira News

છાપરા સ્પોર્ટ્સ ક્લબ અંડર-16 ટુર્નામેન્ટઃ આર.ડી.ક્રિકેટ એકેડમીના મજબૂત પ્રદર્શન છતાં છાપરા સ્પોર્ટ્સ એકેડમી જીત્યું

Divya Bhaskar
છાપરા સ્પોર્ટ્સ ક્લબ અંડર-16 ટુર્નામેન્ટઃ આર.ડી.ક્રિકેટ એકેડમીના મજબૂત પ્રદર્શન છતાં છાપરા સ્પોર્ટ્સ એકેડમી જીત્યું
Full News
Share:

છાપરા સ્પોર્ટસ ક્લબ દ્વારા આયોજીત અંડર-16 ટુર્નામેન્ટમાં 14 ટીમે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં આર.ડી.ક્રિકેટ એકેડેમી અને છાપરા સ્પોર્ટસ ક્રિકેટ એકેડેમી ફાઇનલમાં આવ્યા હતા. જેમાં છાપરા સ્પોર્ટસ ક્રિકેટ એકેડેમીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. આર.ડી.ક્રિકેટ એકેડેમીએ પ્રથમ બેટીંગ કરતા 219 રન કર્યા હતા. જેની સામે છાપરા સ્પોર્ટસ એકેડેમી તે રન કરી ન શક્યા તેથી આર.ડી.એકેડેમી વિજેતા થઇ હતી. જેમાં પ્લેયર ઓફ ધ મેચ અને બેસ્ટ બેટર આર.ડી. એકેડેમીના ક્રિષ્ના પાટીલ થયો હતો. તેણે 107 રન કર્યા હતા. બેસ્ટ બોલર તરીકે છાપરા સ્પોર્ટસ એકેડેમીનો ખેલાડી મહેશ લોહાર થયો હતો. તેણે 8 ઓવર કરીને 4 વિકેટ લીધી હતી અને બેસ્ટ ફિલ્ડર ક્રિષ્ના પાટીલ કે જેણે 3 કેચ કર્યા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

છાપરા સ્પોર્ટ્સ ક્લબ અંડર-16 ટુર્નામેન્ટઃ આર.ડી.ક્રિકેટ એકેડમીના મજબૂત પ્રદર્શન છતાં છાપરા સ્પોર્ટ્સ એકેડમી જીત્યું | Achira News