ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસએચએસઈબી) દ્વારા ધોરણ ૧૨વિજ્ઞાન પ્રવાહની વાર્ષિક પ્રાયોગિક પરીક્ષાઓ (પ્રેક્ટિકલ એક્ઝામ)નોકાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આગામી ૫ ફેબ્રુઆરી,૨૦૨૬થીરાજ્યભરમાં આ પરીક્ષાઓ શરૂ થશે જે ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વર્ષેરાજ્યભરમાંથી ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ મહત્વપૂર્ણ પરીક્ષા આપશે. શિક્ષણબોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને શાળાઓને હોલટિકિટ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે.વિદ્યાર્થીઓ પોતાની શાળામાંથી હોલ ટિકિટ મેળવી શકશે જેમાં આચાર્યનાસહી-સિક્કા હોવા ફરજિયાત છે.
જી. એસ. એચ. એસ. ઇ. બી. એ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક પરીક્ષાઓનું સમયપત્રક જાહેર કર્યું
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.