યાત્રાધામ દ્વારકામાં શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીની શારદામઠ ખાતે પધરામણી થઇ હતી.તેઓના આગમનના પગલે યાત્રાધામમાં ધાર્મિક ઉલ્લાસ અને આધ્યાત્મિક આનંદનુ વાતાવરણ સર્જાયુ છે. શારદામઠ ખાતે પરંપરાગત રીતિ રિવાજ અનુસાર સ્વાગત-પૂજન ચારેય શંકરાચાર્યજીની માંગ છે કે, ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે. દ્વારકાધીશની પૂજા કરવા દ્વારકાધીશ મંદિરે જવું પડશે, મહાદેવની પૂજા કરવી હોય તો શિવાલયમાં જવું પડશે પરંતુ ગૌમાતાની પૂજા કરવાથી સમસ્ત દેવતાઓની પૂજાનું ફળ મળે છે એટલે સર્વે હિન્દુઓએ ગૌમાતાની પૂજા કરવી જોઈએ.
જગદ્ગુરુની મુલાકાત તીર્થસ્થળમાં ભક્તિમય ઉત્સાહ લાવે છે
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.