જૈન ધર્મમાં ભયના સાત પ્રકાર છે. આ ભવમાં જીવનપર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહીં... મરણ થયા પછી પરભવ હશે કે નહીં અને જો હશે તો મારું શું થશે... શરીરમાં રોગ અને વેદના થાય એનો ભય... મને શરણ આપનાર સગાંવહાલાં, સંબંધીઓ, કુટુંબીઓ, શેઠ, રાજ્ય, વગેરે મને રક્ષણ આપશે કે નહીં.. મારી વસ્તુ ચોરાઈ ન જાય એમ રાખી હોવા છતાં કોઈને એની ખબર પડી જશે તો... કંઈક અણધારી કે આકસ્મિક ઘટના બનશે તો... ઈંદ્રિયો શિથિલ થશે અને મરણ આવશે તો...
જૈન ધર્મમાં સાત પ્રકારના ભયઃ ચિંતાના મૂળને સમજવું
Sambhav Metro•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sambhav Metro
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.