Achira News Logo
Achira News

'જન નાયકન'વિવાદઃ કાયદાકીય મુદ્દાઓ વચ્ચે થલપતિ વિજયની ફિલ્મની રજૂઆત અટકાવી દેવામાં આવી

Sandesh
'જન નાયકન'વિવાદઃ કાયદાકીય મુદ્દાઓ વચ્ચે થલપતિ વિજયની ફિલ્મની રજૂઆત અટકાવી દેવામાં આવી
Full News
Share:

થલાપતિ વિજયની ‘જન નાયકન’ સાઉથ ફિલ્મના સુપરસ્ટાર થલાપતિ વિજયની બહુપ્રતિક્ષિત ફિલ્મ “જન નાયકન” છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ હતો, કારણ કે અહેવાલો મુજબ આ વિજયની છેલ્લી ફિલ્મ બની શકે છે. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ તે કાનૂની અને પ્રમાણપત્ર સંબંધિત વિવાદોમાં ફસાઈ ગઈ છે, જેના કારણે સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં ચિંતાનું વાતાવરણ છે. ADVERTISEMENT જન નાયકન મૂળ રૂપે પોંગલ પહેલા, 9 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થવાની હતી. થિયેટર માલિકોએ પણ આ તારીખને ધ્યાનમાં રાખીને મોટા પાયે તૈયારી કરી હતી. પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા ફિલ્મ સામે ફરિયાદ નોંધાતા તેને રિવાઇઝિંગ કમિટીને મોકલવામાં આવી. આ નિર્ણય બાદ ફિલ્મની રિલીઝ અચાનક અટકી ગઈ. Entertainment Entertainment Entertainment Entertainment Entertainment Gujarat Sports Business India Gujarat Gandhinagar માં આવતીકાલે હાઈવોલ્ટેજ કેબિનેટ બેઠક, બજેટથી લઈને શિવરાત્રી મેળા સુધીના મુદ્દાઓ પર થશે મંથન

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

'જન નાયકન'વિવાદઃ કાયદાકીય મુદ્દાઓ વચ્ચે થલપતિ વિજયની ફિલ્મની રજૂઆત અટકાવી દેવામાં આવી | Achira News