જામનગર શહેરમાં આર્યસમાજ પાછળ આવેલ કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક એપાર્ટમેન્ટના પાછળના ભાગની ગટરનો પાઇપ લીંક થઇ જતાં આખા વિસ્તારમાં દુર્ગંધ યુકત પાણી ફેલાય જતાં રહેવાસીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે. આ અંગે અનેક વખત એપાર્ટમેન્ટના લોકો સામે શહેરના ખંભાળિયા નાકા બહાર આવેલ કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક એપાર્ટમેન્ટના પાછળના ભાગની ગટરનો પાઇપ લીંક થઇ જતાં આખા વિસ્તારમાં ગટરનું દુર્ગંધયુકત પાણીનું સામ્રાજય થઇ જતાં રહેવાસીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે અને રોગચાળાની ભીંતી સેવાઇ રહી છે. આ વિસ્તારના લોકો દ્વારા અનેક વખત મહાપાલિકામાં અને આ એપા ર્ટમેન્ટના લોકો સામે આ અંગેની રજુઆત કરવા છતાં કોઇ કામગીરી કરવામાં ન આવતા રહેવાસીઓને આવા દુર્ગંધયુકત પાણીમાંથી પસાર થવુ પડતું હોવાથી રોષની લાગણી જન્મી છે.
જામનગરના કુંભારવાડા વિસ્તારમાં ગટરની પાઇપ લીક થતાં રહેવાસીઓમાં રોષ ફેલાયો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.