Achira News Logo
Achira News

જેમિમા રોડ્રિગ્સે કોચ પ્રશાંત શેટ્ટીને પ્રશંસાના પ્રતીક તરીકે એકદમ નવી એસયુવી કાર ભેટમાં આપી

Akila News
જેમિમા રોડ્રિગ્સે કોચ પ્રશાંત શેટ્ટીને પ્રશંસાના પ્રતીક તરીકે એકદમ નવી એસયુવી કાર ભેટમાં આપી
Full News
Share:

મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી જેમિમા રોડ્રિગ્સે પોતાના બાળપણના કોચ પ્રશાંત શેટ્ટી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તેમને એક શાનદાર એસયુવી કાર ભેટમાં આપી છે. ૨૦૨૫ ના મહિલા વનડે વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતની આ મુખ્ય શિલ્પકારે પોતાની સફળતાનો શ્રેય પોતાના ગુરુને આપ્યો છે. પ્રસિદ્ધિ અને સફળતા મળ્યા પછી પણ પોતાના મૂળ અને માર્ગદર્શકોને ન ભૂલવા એ મહાન ખેલાડીઓની નિશાની છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મિડલ ઓર્ડર બેટર અને ૨૦૨૫ મહિલા વનડે વર્લ્ડ કપ વિજેતા ટીમની મહત્વની સદસ્ય જેમિમા રોડ્રિગ્સે રવિવારે પોતાના બાળપણના કોચ પ્રશાંત શેટ્ટીને એક નવી નક્કોર એસયુવી કાર ભેટ આપી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

જેમિમા રોડ્રિગ્સે કોચ પ્રશાંત શેટ્ટીને પ્રશંસાના પ્રતીક તરીકે એકદમ નવી એસયુવી કાર ભેટમાં આપી | Achira News