Stock Market Closing શેરબજાર તેજી સાથે બંધ થયું છે. સેન્સેક્સ અને નિફ્ટી બપોરે 3.30 કલાકે લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 2072 પોઇન્ટના ઘટાડા સાથે 83,739.13 અંકે બંધ થયો જ્યારે નિફ્ટી +639.15 પોઇન્ટના ઘટાડા સાથે 25,727.55 અંકે બંધ થયો. ADVERTISEMENT મંગળવારે (૩ ફેબ્રુઆરી) એશિયન બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજારો મજબૂત તેજી સાથે ખુલ્યા. અમેરિકા અને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર વેપાર કરારની જાહેરાતથી બજારમાં તેજી જોવા મળી હતી. આના કારણે વ્યાપક ખરીદી જોવા મળી. Business Business Business Business Business Gujarat India World Sports Gujarat Panchmahalના શહેરામાં ગુરુ-શિષ્યના સંબંધો લજવાયા, ધો-12ના વિદ્યાર્થીએ શિક્ષિકાને ઝીંકી દીધો લાફો
ટ્રેડ ડીલની જાહેરાત વચ્ચે ભારતીય શેર બજાર સકારાત્મક રીતે બંધ થયું
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.