નવીદિલ્હી:અમેરિકનપ્રમુખડોનાલ્ડટ્રમ્પેક્યુબાનેસીધીચેતવણીઆપીછેકેકાંતોતેવોશિંગ્ટનસાથેસમજૂતીકરેઅથવાસંપૂર્ણઆર્થિકઅલગતા(Economic Isolation)માટેતૈયારરહે.ટ્રમ્પેદાવોકર્યોછેકેવેનેઝુએલાનાતેલપરનિર્ભરક્યુબાનીઅર્થવ્યવસ્થાહવેપતનનીઆરેછેઅનેતેનીપાસેકોઈવિકલ્પબચ્યોનથી.ઉલ્લેખનીયછેકેટ્રમ્પઅત્યારસુધીવેનેઝુએલાપરકાર્યવાહીકરીચૂક્યાછે.ત્યારબાદતેમણેઈરાન,ગ્રીનલેન્ડ,કોલંબિયાઅનેહવેક્યૂબાનેધમકીઆપીછે.ટ્રમ્પેતેમનાસોશિયલમીડિયાપ્લેટફોર્મ'ટ્રુથસોશિયલ'પરલખ્યુંહતુંકે, "વેનેઝુએલાનીસબસિડીનાસહારેક્યુબાનીઅર્થવ્યવસ્થાચલાવવાનોયુગહવેસમાપ્તથઈગયોછે.હવેક્યુબાનેનતેલમળશે,નપૈસા.બધુંજઝીરોછે.હુંતેમનેકડકસલાહઆપુંછુંકેતેઓસમયરહેતાડીલકરીલે." ઉલ્લેખનીયછેકે,ક્યુબાતેનીજરૂરિયાતનું50ટકાતેલવેનેઝુએલાપાસેથીમેળવતુંહતું.પરંતુજાન્યુઆરીમાંમાદુરોનીધરપકડબાદઅમેરિકાએતેલનાપુરવઠાપરસંપૂર્ણનિયંત્રણમેળવીલીધુંછે,જેનાકારણેક્યુબામાંઅત્યારેભારેવીજકાપઅનેઈંધણનીતંગીસર્જાઈછે. ટ્રમ્પનીઆધમકીબાદક્યુબાનાપ્રમુખમિગેલડિયાઝ-કેનેલેઆક્રમકવલણઅપનાવતાXપરલખ્યુંકે, "ક્યુબાએકસ્વતંત્રઅનેસાર્વભૌમદેશછે.અમનેકોઈનિર્દેશઆપીશકેનહીં.અમેસંઘર્ષનથીઈચ્છતા,પરંતુદેશનીરક્ષામાટેલોહીનાછેલ્લાટીપાંસુધીલડવાતૈયારછીએ."ક્યુબાનાવિદેશમંત્રીએઅમેરિકાપર'ગુનાહિતવલણ'અપનાવવાનોઆરોપમૂક્યોઅનેકહ્યુંકેઅમેરિકાવૈશ્વિકશાંતિમાટેખતરોછે.હવાના(ક્યુબા)અનેકારાકસ(વેનેઝુએલા)વચ્ચેનુંદાયકાઓજૂનુંગઠબંધનઅત્યારેજોખમમાંછે.રિપોર્ટ્સમુજબ,વેનેઝુએલામાંઅમેરિકનલશ્કરીકાર્યવાહીદરમિયાનક્યુબાના32સશસ્ત્રજવાનોમાર્યાગયાછે,જેઓત્યાંસુરક્ષાસેવાઓઆપીરહ્યાહતા.આઘટનાએબંનેદેશોવચ્ચેનાસંબંધોમાંવધુકડવાશભરીદીધીછે.અમેરિકનવહીવટીતંત્રનાકેટલાકઅધિકારીઓઅનેરિપબ્લિકનસાંસદોમાનેછેકેક્યુબાપરનોઆદબાણત્યાંનીસામ્યવાદી(Communist)સરકારનાઅંતનીશરૂઆતહોઈશકેછે.જોકે,નિષ્ણાતોસાવધછેકારણકેક્યુબાદાયકાઓથીઅમેરિકનપ્રતિબંધોવચ્ચેટકીરહ્યુંછે.હાલમાંક્યુબાઅનિશ્ચિતતાઅનેઊંડાઆર્થિકસંકટનાખતરનાકતબક્કામાંથીપસારથઈરહ્યુંછે.
ટ્રમ્પે ક્યુબાને ચેતવણી આપી કે જો તે વોશિંગ્ટન સાથે સહયોગ કરશે તો તે આર્થિક રીતે અલગ પડી જશે
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.