Achira News Logo
Achira News

ટ્રમ્પ વહીવટીતંત્રના ઇમિગ્રેશન નિયમોને કાનૂની પડકારોનો સામનો કરવો પડે છે

Akila News
ટ્રમ્પ વહીવટીતંત્રના ઇમિગ્રેશન નિયમોને કાનૂની પડકારોનો સામનો કરવો પડે છે
Full News
Share:

ન્યૂયોર્ક,તા.3:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે સત્તા સંભાળતાની સાથે જ ઇમિગ્રેશનના નિયમો પર જે કડક લગામ લગાવી છે,તે હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે.21જાન્યુઆરીથી75દેશોના નાગરિકો માટેઇમિગ્રન્ટ વિઝાપ્રક્રિયા સ્થગિત કરવાના નિર્ણય વિરુદ્ધ'નેશનલ ઇમિગ્રેશન લો સેન્ટર'સહિતના અનેક નાગરિક અધિકાર સંગઠનોએ મેનહટનની ફેડરલ કોર્ટમાં દાવો માંડ્યો છે. શું છે વિવાદનું મૂળ? ટ્રમ્પ સરકારનો તર્ક છે કે આ75દેશોના લોકો અમેરિકા આવીને સરકારી સહાય અને કલ્યાણકારી યોજનાઓ પર બોજ બની શકે છે (જેને કાયદાકીય ભાષામાં'પબ્લિક ચાર્જ'કહેવાય છે). જોકે,મુકદ્દમો કરનાર જૂથોનો દાવો છે કે આ પાયાવિહોણા અને ખોટા આરોપો છે. આ નીતિને કારણે હજારો પરિવારો અલગ થઈ રહ્યા છે અને જેમને કામ માટે મંજૂરી મળી ગઈ છે તેવા ડોક્ટરો અને એન્જિનિયરો પણ અમેરિકામાં પ્રવેશ કરી શકતા નથી. ભારતના પાડોશી દેશો પર પણ અસર:

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ટ્રમ્પ વહીવટીતંત્રના ઇમિગ્રેશન નિયમોને કાનૂની પડકારોનો સામનો કરવો પડે છે | Achira News